Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

બોલીવુડમાં ડેબ્યુ કરશે ડાન્સર સપના ચૌધરી..

મુંબઈ: હરિયાણવી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી બોલીવુડમાં ડેબ્યુ કરવા જય રહી છે. સપના ચૌધરી બોલીવુડમાં ફિલ્મ 'દોસ્તી કે સાઈડ ઇફેક્ટ'થી ડેબ્યુ કરશે/ ફિલ્મમાં સપના ચૌધરી પોલીસ ઓફિસરની ભુમિકમાં નજરે પડશે અને જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે. સપનાએ જણાવું કે સારી દુનિયામાં દોસ્તી એક એવો સમ્બન્ધ છે જેને અપને આપણી મરજીથી પસંદ કરતા હોય છે. કેમ કે માતા-પિતા, જેવા સંબંધ તો જન્મ સાથે જોડાઈ જતા હોય છે પણ દોસ્તી અપને જાતે પસંદ કરતા હોય છે એટલે જયારે દોસ્ત દગો આપે તો દુઃખ વધુ થાય છે.

(6:41 pm IST)