Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ટીવી અભિનેતાને પિયુષને મળ્યા જામીન: પરિવાર સાથે મનાવ્યું ન્યુ યર

મુંબઈ: અભિનેતા પિયુષ સહદેવ ને જામીન મળી ગઈ છે. પિયુષ પર મોડેલ પર બળાત્કારનો આરોપ છે. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરી હતી. એક મહિનો જેલમાં રહ્યા પછી પિયુષને જામીન મંજુર થયા છે,પીયૂષે પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી છે.

(4:23 pm IST)