Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રોમાન્ટિક હીરો બનવાની ઈચ્છા છે: 'ફુકરે'ફેમ મનજોત સિંહ

મુંબઈ: 'ઓય લુકીં ઓય' અને 'ફુકરે' જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલા અભિનેતા મનજોત સિંહને ફિલ્મોમાં રોમાન્ટિક હીરોની ભૂમિકા કરવાની ઈચ્છા છે. મનજોતે પોતાના કેરિયરની શરૂઆત 2008થી કરી હતી. ફિલ્મ ઓય લુકીં ઓય પહેલી ફિલ્મ હતી જેમાં તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. ત્યાર પછી તેની ઉડાન, સ્ટુડન્ટ ઓફ ધી યર, અજહર, અને ફુકરે તથા ફુકરે રિતુનરમાં પણ કામ કર્યું છે.

મનજોતે વધુમાં કહ્યું કે અત્યાર સુધી મને જેતક પણ પાત્ર મળ્યા છે તેને માઇ ખુબ સારી રીતે ભજવ્યા છે. હવે હું ઓટો થઈ ગયો છું એટલે મારી ઈચ્છા રોમાન્ટિક હીરો બનવાની છે.

(4:22 pm IST)