Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સલમાન મારા પુત્ર સમાન છે: ધર્મેન્દ્ર

મુંબઈ: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્રનું કહેવું છે કે સુપરસ્ટાર સલમાન ખાન તેમના માટે હમેશા તેમના પુત્ર સમાન રહેશે.

ધર્મેન્દ્રએ સલમાન સાથે થયેલ મુલાકાતની તસવીરો ટ્વિટ કરી છે. જેમાં બન્ને અભિનેતાek બીજાનો હાથ પડકીને બેઠા છે. તસવીરો શેયર કર્યા ધર્મઅનેદ્રાએ લખ્યું કે 'અચાનક સલમાન મારા ફાર્મ હાઉસ પર આવતા હું ખુશ થયો છું. સલમાન હંમેશા મારા પુત્ર સમાન રહેશે.

(4:22 pm IST)