Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

Vogue India મેગેજીન કવરની પેજ ગર્લ બની 'બેબો'

મુંબઈ: બોલીવુડની બેબો કરીના કપૂરને વોગ ઇન્ડિય મેગજીને પોતાના કવર ફોટો પર ચમકાવી છે. માં બન્યા પછી કરીનાએ પોતાની બોડી કરી રીતે મેન્ટન કરીને ચર્ચમાં રહી છે. વોગ ઇન્ડિયા મેગેઝીને જનયુઆરી મહિનાના એડિશનમાં કરીનાને કવર પેજ પર ચમકાવી છે. કરીના અત્યારે પતિ સેફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે સ્વીઝેલેન્ડમાં ન્યુ યેર મનાવી રહી છે. ફેશન સ્થૈલના લીધે કરિનાની વધુ બે તસ્વીર વોગ ઈંડિયાએ ઇંટ્રાગ્રામ પર શેયર કરી છે. ત્રણ જુદા જુદા ડ્રેસમાં કરિનાનો સુંદર લૂક જોવા મળી રહ્યો છે.

(4:21 pm IST)