Gujarati News

Gujarati News

તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૫ શુક્રવાર
તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૪ ગુરૂવાર
તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૩ બુધવાર
તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ સુદ – ૨ મંગળવાર
તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧૪ શનિવાર
તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧૩ શુક્રવાર
તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧૨ ગુરૂવાર
તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧૧ બુધવાર
તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧૦ મંગળવાર
તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૯ સોમવાર
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST