Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરનો જન્મદિન

 

રાજકોટ : વલસાડના ભૂતપૂર્વ અને નવસારીના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરનો જન્‍મ તા. ૧૮ જુન ૧૯૮૩ ના દિવસ થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેણી મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ર૦૧પ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ખેડાના ઠાસરામાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૬૩૭-ર૪૪ર૯૯, મો. ૯૯૭૮૪ ૦૬ર૪૦ નવસારી.

(12:02 pm IST)