Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોટડા સાંગાણીના પોલીસ કર્મચારી રવીરાજસિંહ જાડેજાનો જન્મદિન

કોટડા સાંગાણી : પોલીસ સ્ટેશનમાં ૩ વર્ષથી ફરજ બજાવતા રવીરાજસિંહ જાડેજા ર૭ વર્ષ પુર્ણ કરી ર૮ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા તથા નીડર પોલીસ કર્મી રવીરાજસિંહના જન્મ દિવસ પ્રસંગે તેમના બહોળા મીત્રો - શુભેચ્છા તેમના મો. ૯૭૧૪૦ રર૭૪૬ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:19 am IST)