Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોંગ્રેસ યુવા અગ્રણી સાગર દાફડાનો જન્મદિન

રાજકોટઃ સામાજીક અને રાજકીય યુવા અગ્રણી ઈજનેર સાગર એલ.દાફડાનો આજે જન્મદિવસ છે. તેઓ શહેરી કોંગ્રેસના યુવા આગેવાન અને સામાજીક સંગઠન નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ પ્રવકતા તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. આજે યશસ્વી જીવનના ૨૪માં વર્ષમાં મંગલપ્રવેશ કરશે. જન્મદિવસ નિમિતે તેમને મો.૭૦૧૬૪ ૩૨૫૦૭ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:25 am IST)