Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિદેશમંત્રીના અંગત સચિવ રવિકુમાર ઓરોરાનો જન્મદિન

રાજકોટ : ભારતના વિદેશમંત્રી શ્રી એચસ.જયશંકરના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એસ.એસ. (ર૦૦૬) અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો જન્મ તા. ર૪ સપ્ટેમ્બર ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તથા નવસારી અને ભરૂચના જિલ્લા કલેકટર પદે રહી ચુકયા છે. મુળ ઝારખંડના વતની છે. ફોન નં. ૦૧૧-ર૩૦૧૧૧ર૭ નવી દિલ્હી.

(11:24 am IST)