Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વોર્ડનં.૧૮ના ભાજપ અગ્રણી સુરેશભાઇ બોઘાણીનો આજે જન્મદિવસ

રાજકોટ તા.રર : રાજકોટ શહેર ભાજપના કારોબારી સભ્ય તથા વોર્ડનં. ૧૮ના ભાજપ અગ્રણી લેઉવા પટેલ સમાજના ખંતિલા અગ્રણી અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા સુરેશભાઇ બોઘાણીનો આજે તા.રર ના જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૩ વર્ષ પુરા કરીને ૪૪ વર્ષમાં યશસ્વી પ્રારંભ કરી રહ્યા છે. તેઓ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે. તેમના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણીઓ કાર્યકરો મો. ૯૭૨૭૬ ૩૫૯૬૬ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:09 pm IST)