Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

લોહાણા મહિલા અગ્રણી ભૂમિકાબેન જતિન કારિયાનો જન્મદિન

રાજકોટ : અહીંના જાણીતા એડવોકેટ અને  લોહાણા મહાજનના સભ્ય જતિનભાઇ કારિયાના પત્નિ ભૂમિકાબેન કારિયાનો આજે  તા.ર૧ સપ્ટેમ્બર ના રોજ જન્મદિન છે. ભૂમિકાબેન બજરંગ મિત્ર મંડળ સાથે જોડાયેલા છે તેઓ અનેક સામાજીક સંસ્થાઓમાં સેવાકિય પ્રવૃતિઓમાં યોગદાન આપી રહ્યા છે. આજે તેઓને જન્મદિનની શુભેચ્છા પરિવારજનો ત્થા શુભેચ્છકો, સામાજીક કાર્યકરો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. (મો.૯૮ર૪૪ ૧પ૯ર૭)

(4:02 pm IST)