Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સુરેન્દ્રનગરના સંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરાનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રના ભાજપના પ્રતિભાવંત સભ્ય ડો. મહેન્દ્ર કે. મુંજપરાનો જન્મ ૧૯૬૮ ના વર્ષની તા. ર૧ સપ્ટેમ્બરે થયેલ. આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ કન્સ્લટન્ટ ફીજીશ્યન અને કાર્ડીયોલોજીસ્ટ તરીકે કાર્યરત છે. લોકસભાની આરોગ્ય સમિતિના સભ્ય છે. સુરેન્દ્રનગર લાયન્સ કલબ, વેલનાથ યુવક મંડળ, ઇન્ડીયન મેડીકલ એસો. રોટરી કલબ વગેરે સંસ્થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૪ર૬ર ૪પર૪૩ સુરેન્દ્રનગર

(11:32 am IST)