Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સત્સંગી મધુસુદનભાઇ માણેકનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯ : સુંદરકાંડ અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સીતારામ જયોતિષ કાર્યાલયવાળા મધુસુદનભાઇ માણેકનો આજે જન્મ દિવસ છે. માતા પિતાના ચરણ પક્ષાલન અને પૂજન કાર્ય કરાવી રહ્યા છે. વૈષ્ણવભકત એવા મધુસુદનભાઇ (મો.૬૩૫૪૫ ૯૯૭૭૬) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:31 am IST)