Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભાવનગર સિંચાઇ વિભાગના ઇજનેર મહિપાલસિંહ ગોહીલનો જન્મ દિવસ

ભાવનગર તા. ૧૮ :.. રાજસ્થળી ગામના વતની મહિપાલસિંહ ગોહીલનો આજે જન્મ દિવસ છે. હાલ અમદાવાદ સિંચાઇ વિભાગમાં મિકેનીકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ ખૂબ વાંચન, લેખનના શોખીન છે. તેઓ નિખાલસ તેમજ હંમેશા સમાજ પ્રત્યે તત્પર રહેતા મહિપાલસિંહના જન્મ દિવસે પરિવાર, મિત્ર  વર્તુળ, સાથી કર્મચારીઓ તરફથી અઢળક શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

(11:47 am IST)