Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગુજરાતના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ગુજરાત રાજય ચૂંટણી પંચના કમિશનર શ્રી સંજયપ્રસાદનો જન્મ તા.૧૮ સપ્ટેમ્બર ૧૯૫૯ના દિવસે થયેલ.

આજે ૬૨માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ આઇ.એ.એસ કેડરમાં અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયા બાદ ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. મૂળ દિલ્હીના વતની છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૨૧૪૯ મો.૯૯૭૮૪ ૦૬૩૪૮ ગાંધીનગર

(11:46 am IST)