Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્રસચિવ એસ. જે. હૈદરનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્રસચિવશ્રી એસ. જે. હૈદરનો (આઇ.એ.એસ. ૧૯૯૧) જન્‍મ તા. ૩ ડિસેમ્‍બર ૧૯૬પના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગમાં સચિવ, પ્રવાસન વિભાગમાં અગ્રસચિવ, ગ્રામ વિકાસ કમિશનર એસ.ટી.માં એમ.ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ ગાંધીનગર

(11:33 am IST)