Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મીઠાપુર સુરજકરાડીના ‘અકિલા'ના પ્રતિનિધિ દિવ્‍યેશ જટણીયાનો જન્‍મદિવસ

મીઠાપુર : મીઠાપુર સુરજકરાડીના અકિલા સાંધ્‍ય દૈનિકના એજન્‍ટ અને પત્રકાર તથા મીઠાપુર સુરજકરાડીના મોબાઇલ એશો.ના પ્રમુખ તેમજ દેવભુમી દ્વારકા જિલ્લા ભાજપના મીડીયા સેલના સહ કન્‍વીનર દિવ્‍યેશભાઇ જટણીયાનો આજે જન્‍મદિવસ છે. દિવ્‍યેશભાઇ છેલ્લા ૧ર વર્ષોથી મીડીયા સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ નાની વયમાં જ પોતાના સરળ સ્‍વભાવ અને દરેક જ્ઞાતિના ઉત્‍કર્ષ માટેની કામગીરી બહોળી લોકચાહના ધરાવે છે. આજરોજ તેમના જન્‍મદિવસ નિમિતે સગાસંબંધીઓ, સ્‍નેહીજનો અને મિત્ર વર્તુળ તરફથી તેમના પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહયો છે. તેમને શુભેચ્‍છા પાઠવવા તેમનો મો.નં.૯૮ર૪૧ ૮૯૧૭૬ છે.

(11:49 am IST)