Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગોંડલના યુવા પત્રકાર સીરાજભાઇ નકાણીનો આજે જન્મદિન

ગોંડલઃ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ સલીમભાઇ નકાણીના પુત્ર અને યુવા પત્રકાર સિરાજભાઇ નકાણીનો આજે જન્મદિવસ છે તેઓ તા.૧૯-૭-૧૯૯૨ના રોજ જન્મેલ અને આજે ઇલેકટ્રોનિકસ તેમજ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે જોડાયેલ છે. ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯ વર્ષમાં પ્રવેશી રહયા છે. સાથે સિરાજભાઇ નકાણી મેડિકલ વ્યવસાય અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ધરાવે છે. જન્મ દિવસ નિમિતે શુભેચ્છા તેમના મો.નં.૯૮૯૮૫ ૧૦૮૦૮ ઉપર વરસી રહી છે.

(11:37 am IST)