Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીનો જન્મદિવસ

પ્રભાસપાટણ તા. ૧ર : વેરાવળ તાલુકા ભારતીય જનતા પક્ષના તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકીનો આજે જન્મદિવસ છે.  ૧ર એપ્રિલ ૧૯૭૩ ના રોજ વેરાવળ તાલુકાના આદ્રી ગામ જન્મેલા હરદાસભાઇ તેના સારા સ્વભાવને કારણે બહોળો ચાહક વર્ગ ધરાવે છે. 

ગત વર્ષે કોરોના સંકટમાં તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝર સહિત જરૂરી રાશન કીટ વિતરણ જરૂરીયાત લોકોને સુપ્રેરે પુરી પાડી હતી. તેમના જન્મદિને ઠેર ઠેર શુભેચ્છા મો.૯૮ર૪ર ૪૪૧૪૪ ઉપર મળી રહ્યા છે.

(1:04 pm IST)