Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોરબીના પ્રભારી, રાજકોટના પૂર્વ કલેકટર

મહિલા બાળ કલ્‍યાણ સચિવ મનીષા ચંદ્રાનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના મહિલા અને બાળકલ્‍યાણ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા શ્રીમતિ મનીષા ચંદ્રા (આઇએએસ ૨૦૦૪)નો જન્‍મ તા. ૧૨ એપ્રિલ ૧૯૭૮ના દિવસે થયેલ.

આજે ૪૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી ભૂતકાળમાં પંચમહાલ અને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે રહી ચૂક્‍યા છે. હાલ મોરબી જિલ્લાના પ્રભારી સચિવ છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૮૨૨

મો. ૯૯૭૮૪ ૦૫૯૫૬ ગાંધીનગર

 

(11:38 am IST)