Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સેવાભાવી ભાનુભાઇ મકવાણાનો જન્મદિન

રાજકોટ તા.૧ : રાજકોટના સેવા ભાવી અને ખોડીયાર ટી. સ્ટોલવાળા ભાનુભાઇ રાયધનભાઇ મકવાણાનો આજે જન્મદિન છે. તેમને પુત્રો ભારતભાઇ, રામભાઇ, દેવાંગભાઇ, પૌત્ર જયદેવભાઇ પૌત્રીએ અમીષા, જીનલ, માનસી સહિતનાએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

(4:00 pm IST)