Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ડો. એમ. કે. કાદરીનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ જિલ્લા આયુર્વેદ મેડીકલ પ્રેકટીશનર્સ એસોસીએશનના પ્રમુખ ત્‍થા, કોઠારીયા રોડ ડોકટર્સ એસોસીએશનના ઉપપ્રમુખ ડો. એમ. કે. કાદરીનો આજે જન્‍મ દિવસ છે.

રાજકોટ મુસ્‍લિમ મેડીકલ એસો.ના પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વપ્રથમ આધુનિક પધ્‍ધતીથી ખત્‍ના (સરકમસીઝન) ના નિષ્‍ણાંત અને રાજકોટ શહેરના સેવા ભાવી તબીબ ત્‍થા મુસ્‍લિમ અગ્રેસર તરીકે તેઓ જાણીતા છે.  જેઓના ઝૂબૈદા કલિનિક (જંગલેશ્વર મેઇન રોડ)નો પણ જોગાનું જોગ આજે ર૮ મીએ ૩૭માં વર્ષમાં  પ્રવેશ થયો હોઇ તેઓને શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. નં. ૯૮ર૪૮ ર૬ર૬૩)

(12:01 pm IST)