Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાણવડના પત્રકાર આનંદભાઇ પોપટનો આજે જન્‍મદિન

ભાણવડ, તા. ર૦ :  ભાણવડનાં યુવા પત્રકાર આનંદભાઇ પોપટનો આજે જન્‍મદિવસ છે.

મુળ ભાણવડ તાલુકાના આંબલીયારા ગામનાં વતની અને છેલ્લા ઘણા સમયથી ભાણવડને પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કરી રહ્યા છે.

ભાણવડ ખાતે પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીક મીડીયા એમ બન્ને સંભાળી રહ્યાં છે કાબીલેદાદ પત્રકારિતા તેમની આગવી સ્‍ટાઇલ છે આમ જનતાને સ્‍પર્શતા રસ્‍તા, લાઇટ, પાણી,વિજળી જેવા પાયાના પ્રશ્નોને તેઓ સચોટ અને પક્ષાપક્ષીથી દૂર રહી વાચા આપી રહ્યા છે.

(4:11 pm IST)