Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

જૈન યુવા બિલ્‍ડર મિહિર શેઠનો જન્‍મ દિવસ : ૨૫ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૦ : બિલ્‍ડર અને જૈન અગ્રણી વિભાષભાઇ શેઠ અને શ્રીમતિ ઝરણાબેન શેઠના પુત્ર ચિ. મિહિરનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૨૫ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિશિષ્‍ટ આઇકયુ ધરાવતા મિહિર શેઠે ૧૫૦ ફુટ રીંગરોડ પર આઇકોનીક કોમર્શિયલ બિલ્‍ડીંગ બાંધી પોતાની કારકીર્દીનો ડેબ્‍યુ કરેલ છે. લેવલ-૬' નામના આ મોટા પ્રોજેકટને ટાઇમ લાઇન પહેલા ઉભો કરી બતાવતા ફેટરનીટીની અઢળક શુભેચ્‍છાઓ તેમના ઉપર વર્ષી છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૪૨૬૬ ૭૭૭૭૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

 

(3:48 pm IST)