Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી. યોગેશ ચૌધરીનો જન્‍મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરતના મેનેજીંગ ડીરેકટર શ્રી યોગેશ ચોધરીનો જન્‍મ તા.ર૦ ફેબ્રુઆરી ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૬ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ ભરૂચમાં ડી.ડી.ઓ. હતા. હાલ સુરત શહેરી વિકાસ સતામંડળનો સી.ઇ.ઓ.નો વધારાનો હવાલો તેમના હસ્‍તક છે. મો. ૯૯૭૮૪ ૪પ૧૦૧-સુરત.

(3:42 pm IST)