Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2024

જામનગર જીલ્લા ભાજપના મહામંત્રી અભિષેકભાઇ પટવાનો જન્‍મદિન

કાલાવડ, તા.૨૦: રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે શિશુકાળથી જોડાયેલ ચુસ્‍ત રાષ્‍ટ્રવાદી જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અભિષેક પટવાનો આજ જન્‍મદિવસ છે. તેઓ પહેલા યુવા મોરચાના મહામંત્રી, કાલાવડ  શહેર ભાજપના મહામંત્રી તથા જિલ્લામાં પક્ષની વિવિધ જવાબદારી નિભાવેલ છે. કાલાવડ વિધાનસભા, નગરપાલિકાની ચૂંટણીમા વિજયમાં મહત્‍વનો ફાળો રહેલ છે, જિલ્લા, કાલાવડ તાલુકા તથા શહેરના ભાજપના આગેવાનો, પરિવાર,અને સગા સંબંધીઓ એ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.૯૮૨૫૨૪૭૫૬૭

(5:07 pm IST)