Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2024

આઇ.એ.એસ.કેડરના અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીનો જન્‍મદિન

રાજકોટ : ડેવલોપમેન્‍ટ સપોર્ટ એજન્‍સીના ચીફ એકઝીકયુટીવ ઓફીસર સુરજિતસિંઘ ગુલાટીનો જન્‍મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૮૧ ના દિવસે થયેલ તેઓ એમ. એ. બી.ટેક.ની પદવી ધરાવે છે. મુળ પંજાબના વતની અને ર૦૦૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક પાટણ જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૯૭૮૪ ૦પ૮૭૩ ગાંધીનગર

(12:18 pm IST)