Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2024

જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન લક્ષ્મણભાઇ યાદવનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭ : જુનાગઢ  જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન લક્ષ્મણભાઇ યાદવનો આજે જન્‍મદિવસ છે.સહકારી આગેવાન અને અત્‍યંત સરળ સ્‍વભાવના લક્ષ્મણભાઇને આજે જન્‍મદિન નિમિતે મો.નં.૯૮રપ૦ ર૧૩૬૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

 

(12:34 pm IST)