Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2024

પોરબંદરના પ્રતિભાવંત ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાનો જન્‍મ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯પ૭ ના દિવસે થયેલ. આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મીકેનીક એન્‍જીનીયરની પદવી ધરાવે છે. અગાઉ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા વગેરે પદ પર રહી ચૂકયા છે. અભ્‍યાસુ અને લડાયક નેતા તરીકે જાણીતા છે. મો. ૯૮રપ૦ ૧ર૭પપ છે.

(11:49 am IST)