Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2024

વાંકાનેરના લોકસાહિત્‍યકાર ડાયાભાઇ પ્રજાપતિનો જન્‍મદિન

  વાંકાનેરઃ વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં રહેતા લોકસાહિત્‍યકાર કે જેમને અનેક નામી અનામી પ્રસિદ્ધ કલાકારો સાથે ૪૦૦૦ થી વધુ લાઈવ પ્રોગ્રામ કોઈપણ ચાર્જ વિના કરેલ છૅ અને વાંકાનેરનું ગૌરવ ડાયાભાઈ પ્રજાપતિ ( મંત્રી શ્રી) નો આજે  (૭૦ મો જન્‍મદિવસ) છે.  મો. ૯રર૮૩ પ૩૬૧૭ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:48 am IST)