Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

સાવરકુંડલા મુસ્લિમ આરબ જમાતના પ્રમુખ સીદીકભાઇ હિમામનો જન્મદિવસ

સાવરકુંડલા મુસ્‍લિમ આરબ જમાતના પ્રમુખ અને સેવાભાવી આગેવાન સીદીકભાઇ હિમામનો આજે જન્‍મદિવસ છે. તેણે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

જાદુગર બંગાલી તરીકે પ્રચલિત સીદીકભાઇ હિમામ જાદુના શો કરી નાની ઉંમરમાં જાદુ ક્ષેત્રે ખૂબ નામના મેળવેલ હતી.

મો.નં. ૯૯૨૫૭ ૩૦૫૧૫

(2:15 pm IST)