Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

બેડી માર્કેટ યાર્ડના ડીરેકટર પરસોતમ સાવલિયાનો જન્‍મદિન

રાજકોટ : જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્‍યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા શ્રી પરસોતમભાઇ સાવલિયા આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્‍મ ૧૯૬૦ ના વર્ષની ૧૬ ફેબ્રુઆરીએ થયેલ આજે પાંસઠમાં વર્ષની ડોરબેલ વગાડી છે.

પડધરી પંથક તેમની રાજકીય કર્મભૂમિ છે. બેડી માર્કેટ યાર્ડ સહિત વિવિધ સહકારી સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. હાલ બેડી માર્કેટ યાર્ડમાં ડીરેકટર છે. વટથી અને છૂટથી બોલવા માટે જાણીતા છે. મો. ૯૪ર૬૯ ૧પ૩૯૯ રાજકોટ

(12:05 pm IST)