Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીનો જન્‍મદિન

રાજકોટઃ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૮રના દિવસે થયેલ. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજકોટ તાલુકાના હડાળા ગામનાન લેઉવા  પાટીદાર પાદરીયા પરીવારના દીકરી છે. જીલ્લા પંચાયતમાં કુવાડવા મતક્ષેત્રમાંથી ચુંટાયા છે. ભુતકાળમાં રાણપુર ગામના સરપંચ પદે રહી ચુકયા છે. લોકપ્રશ્નોને સમજી ઉકેલ માટે તત્‍પર રહે છે. મો. ૯૯૯૮૮ ૮૭૯૯૧ રાજકોટ.

(12:06 pm IST)