Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

મોરવાડીયા પરિવારની લાડલી સાક્ષીનો આજે જન્‍મદિન

રાજકોટ : શહેરના પૂર્વ કાર્યાલય મંત્રી ગોપાલભાઇ મોરવાડીયાની પુત્રી સાક્ષીનો આજે તા.૧૬ ફેબ્રુઆરીના જન્‍મ દિવસ છે. તેઓ કડવીબાઇ સ્‍કુલમાં બાલવાટીકામાં અભ્‍યાસ કરે છે તેઓએ ૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્‍મદિવસે કાકા ગૌતમભાઇ, રોહિતભાઇ રાહુલભાઇ, ધવલભાઇ, નિલેશભાઇ ડાભી તેમજ રજનીભાઇ સાકરીયા, ભરતભાઇ, રવિભાઇ, સંજયભાઇ, અશ્વિનભાઇ, ડો. શૈલેષભાઇ, ડો. મહેશભાઇ, હંસરાજભાઇ તેમજ સગા-સ્‍નેહીઓએ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. (ગોપાલ મોરવાડીયા-૭પ૭પ૦ ૭૬૯૭૭)

(5:10 pm IST)