Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2024

ખંભાળીયાના યુવા અગ્રણી પ્રફુલભાઇ મત્‍થરનો જન્‍મદિન

ખંભાળીયા, તા. ૧પ : રાજગોર બ્રહ્મસમાજ યુવા અગ્રણી અને ભાજપ યુવા મોરચા ના મહામંત્રી પ્રફુલભાઈ મત્‍થરનો આજે જન્‍મ દિવસ  છે. સામાજિક કાર્ય અને સેવાકીય પ્રવળતિમાં હંમેશા અગ્રેસર રહેતા સેવા ભાવિ યુવાનના ૨૬માં જન્‍મ દિવસ નિમિતે મિત્ર વર્તુળ અને અગ્રણીઓની બહોળી શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

(2:09 pm IST)