Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2024

ખાણ ખનિજ કમિશનર કચેરીના અધિક નિયામક હસમુખ પટેલનો જન્‍મદિન

રાજકોટ : ખાણ-ખનિજ કમિશનર કચેરીના અધિક નિયામક (વિકાસ) શ્રી હસમુખ પી. પટેલનો જન્‍મ ૧૯૭૩ ના વર્ષમાં ૧પ ફેબ્રુઆરીએ થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના બાવનમાં વર્ષ દ્વારે પહોંચ્‍યા છે. બારડોલી (સુરત), નવસારી અને ધરમપુર  (વલસાડ) માં મામલતદાર તરીકે તેમજ દાહોદના ઝાલોદમાં પ્રાંત અધિકારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે રહી ચૂકયા છે. મુળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે. આ અગાઉ તત્‍કાલીન મહેસુલ મંત્રી કૌશિક પટેલના અંગત સચિવ હતાં.

ફોન નં. ૦૭૯ -ર૩રપ૦૧૩૧

મો. ૯૮રપ૧ ૬રર૧૭ ગાંધીનગર

(12:07 pm IST)