Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2024

ગુજરાતના રાહત નિયામક સી. સી. પટેલનો જન્‍મદિન

રાજકોટ-અમરેલીના ભૂતપૂર્વ ટી.ડી.ઓ.

રાજકોટ : ગુજરાતના રાહત નિયામક રાહત (અછત) અને મહેસુલ વિભાગના નાયબ સચિવ શ્રી સી. સી. પટેલનો જન્‍મ તા. ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ અને અમરેલીમાં તાલુકા વિકાસ અધિકારી, ભાવનગર અને બનાસકાંઠામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વિસનગરમાં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૮૭ ગાંધીનગર

(11:52 am IST)