Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

બીએસએનએલના પુર્વ કર્મચારી મોહનભાઇ ગઢવીનો જન્‍મદિવસ

રાજકોટઃ બીએસએનએલના ભુતપુર્વ કર્મચારી મોહનભાઇ ગઢવીનો આજે જન્‍મદિવસ છે. તેઓ ૭૧ વર્ષ પુરા કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. બીએસએનએલમાં તેઓએ વષો સુધી ટેલીફોનની ક્રેડીટ  સોસાયટીમાં ચેરમેન અને સેક્રેટરી તરીકે સેવા આપી છે. તેઓ ધર્મનગર કો.ઓપ. સોસાયટીમાં ઉપપ્રમુખ છે. ધર્મેશ્વર મહાદેવ મંદીરના નિર્માણ કાર્યમાં સેવા આપેલ અને હાલ ધર્મનગર માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટના સેક્રેટરી અને મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. મો. ૮૭૮૦૭ ૧૪૦૩પ.

(5:02 pm IST)