Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

કુકસના મહામંડલેશ્‍વર પૂ.શીવરામદાસ મહારાજનો જન્‍મદિવસ

વડોદરા પાસે કુકસનાયાજી મહારાજ મંદિરના મહામંડલેશ્‍વર પૂ.શીવરામદાસજી મહારાજનો આજે તા.૧૨ ના જન્‍મદિવસ છે. આદીવાસીના ઝુંપડાથી લઇ અમેરીકાની ઇમારતો સુધી જેમણે જ્ઞાનરૂપી અમૃતનું સીંચન કર્યુ છે. તેવા સીધ્‍ધસાધુ પૂ.શીવરામદાસ મહારાજ નાયાજી મહારાજ મંદિર, વેમાર શીનોર ખાતે સર્વરોગ નીદાન કેમ્‍પનું સમયે સમયે આયોજન કરી અનોખા માનવસેવાના યજ્ઞો આરંભતા રહે છે.

 

(12:14 pm IST)