Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

અમિત ત્રિવેદીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ અહિના ગાંધીગ્રામ ખાતે રહેતા અમિત ત્રિવેદી એ અત્‍યાર સુધીમાં ૫૭ વખત રકતદાન કર્યું છે. તેઓએ શ્રી નાથજી ૯ વખત, અંબાજી ૮ વખત, માતાના મઢ ૭ વખત પદયાત્રા કરી છે. દર ત્રણ મહિને રકતદાન કરવું તેવો તેનો જીવન મંત્ર છે. જન્‍મદિન ઝુપડપટ્ટીના બાળકોને નાસ્‍તાનું વિતરણ, વૃધ્‍ધાશ્રમમાં આર્થિક સહાય કરશે. તેમ ભાલચંદ્ર જે. ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(12:13 pm IST)