Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

રેવન્‍યુ પ્રેકટીશ્‍ નરર શિવમ મકવાણાનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧૦: રાજકોટના રેવન્‍યુ પ્રેકટીશ્નર શિવમ મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેમને ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શિવમ મકવાણા છેલ્લા ૮ વર્ષથી વકિલાતનાવ્‍યવસાયમાં જોડાયા છે. તેઓ આહિરસમાજ વૈચારીક કાંતી ગ્રુપ, તેમજ આહિરસમાજ   સમુહ લગ્ન સેવા આપવા ઉપરાંત જયશ્રી કૃષ્‍ણ ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં ડાયરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે તેમનો જન્‍મદિવસ નિમિતે મો.૯૦૧૬૪ ૪૪૪૪૮ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(4:27 pm IST)