Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

ક્રિશાનો જન્‍મદિન

રાજકોટ : નિવૃત્ત રેલ્‍વે કર્મચારી મચ્‍છાભાઇ સિંધવના પુત્ર સ્‍વ. મોહનભાઇ સિંધવની પૌત્રી ક્રિશાનો જન્‍મ દિવસ છે. તેના જન્‍મ દિવસે મોટા દાદા મચ્‍છાભાઇ, રાજેનભાઇ, અજયભાઇ, મોટાબાપુ પ્રશાંતભાઇ, પારસભાઇ, ભરતભાઇ, વિજયભાઇ, કાકા વિકાસભાઇ, ભરતભાઇ, પાર્થભાઇ, ભાઇ પ્રિયન્‍સુ, કરણ, ધ્‍યાનસુ, ખુશ, કાનો, બેન આયુષી મોટા દાદી, રમાબેન, કંકુબેન, ચંદનબેન, રેખાબેન, સોનલબેન, શોભનાબેન, પૂજાબેન, મમ્‍મી સેજલબેન ફઇબા સ્‍વાતિ દેવાંગકુમાર લામકા, તેમજ નાના નાની, મામા-મામી-માસી વગેરેએ આશિર્વાદની અમીવર્ષા વરસાવેલ છે. મો. નં. ૬૩પ૧૯ ર૯૪૯૩

(4:26 pm IST)