Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

જૂનાગઢના સિનિયર એડવોકેટ શશીકાંત બોરિસાગરનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણી તેમજ વિદ્યાર્થી ભુવન જુનાગઢ ના પ્રમુખ  સીનિયર એડવોકેટ  શશિકાંતભાઈ બોરીસાગર ને જન્મ દિવસ નિમિતે +91 94264 23659 પર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

(2:58 pm IST)