Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

રાજકોટના કથાકાર જગતભાઈ તેરૈયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦
રાજકોટના શાસ્ત્રી કથાકાર જગતભાઈ તેરૈયાનો આજે જન્મદિવસ છે. જેમના મુખે કથા શ્રવણ કરવી એ પણ એક લ્હાવો છે તેવા જગતભાઈને જન્મદિન નિમિતે મો.નં. +91 97260 41363 પર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

(2:58 pm IST)