Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

જૂનાગઢના ઇન્ડિયન રેલવેના સિનિયર સેકશન એન્જિનિયર મનીશભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦
જૂનાગઢના ઇન્ડિયન રેલવેના સિનિયર સેકશન એન્જિનિયર મનીશભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.

      તારીખ ૧૦/૨/૧૯૭૪ ના રોજ જન્મેલા શ્રી મનીશકુમાર ભાઈ આજે તેમના આદર્શ જીવન ના ૪૯ વર્ષ પુરા કરી ૫૦ મા વર્ષ મા મંગળ પ્રવેશ કરે છે. તેમના જન્મ દિવસ નિમિતે તેમને લોકો મોબાઈલ નો. +91 97240 47550 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

(2:58 pm IST)