Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનિષભાઇ ચાંગેલાના પુત્ર - સમ્રાટ પબ્‍લિસિટીવાળા ચિંતન ચાંગેલાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૯: જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનિષભાઇ ચાંગેલાના પુત્ર તેમજ સમ્રાટ પબ્‍લિસિટી વાળા ચિંતન ચાંગેલાનો આજરોજ તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ને શનિવારના રોજ જન્‍મદિવસ છે.

નાની ઉંમરમાં ચિંતન ચાંગેલાએ જાહેરખબર ક્ષેત્રે સમ્રાટ' સ્‍થાન મેળવ્‍યું છે. જાહેર ખબરના ક્ષેત્રમાં સમ્રાટ પબ્‍લિસિટી તથા માર્કેટીંગ ક્ષેત્રે સમ્રાટ એન્‍ટરપ્રાઇઝ બન્ને બિઝનેસ યુનિટને વટવળક્ષ બનાવવામાં ચિંતનાત્‍મક' પ્રયત્‍નો કર્યા છે. તેમના જન્‍મદિનને વધાવવા રાજકીય, સામાજીક અને વેપાર- ધંધાર્થીઓ સહિત, મિત્રો-સ્‍નેહીઓ એડવાન્‍સમાં ૯૭૧૨૯ ૯૫૧૩૩ પર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા કરી રહયા છે.

(12:34 pm IST)