Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

અંજારના શિક્ષણવિદ વેરાભાઇ રબારીનો જન્‍મદિન

અંજાર (કચ્‍છ) ના સેવાર્થી, શિક્ષણવિદ વેરાભાઇ કે. રબારીનો આજે તા. ૧૦ ફેબ્રુ.ના જન્‍મ દિવસ છે. તેઓ અંજારના મણીલાલ બી. શાહ પાસેથી પ્રેરણા લઇ આઘોઇ, ભુજોડી ભુજના હસ્‍ત કલા કારીગરોને રોજગારી આપી રહ્યા છે. મો. ૯૮રપ૦ ૯૦૭૯૯

(2:13 pm IST)