Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2024

એ. એચ. પી. ના સૌરાષ્‍ટ્રના મંત્રી જયંતીભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટ : આંતર રાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સૌરાષ્‍ટ્રના મંત્રીશ્રી જયંતીભાઇ પટેલનો જન્‍મ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મોબાઇલના વ્‍યવસાય (ભરત મોબાઇલ) સાથે સંકળાયેલ છે. ગીત-સંગીત ક્ષેત્રના આશાસ્‍પદ કલાકારોને પ્રોત્‍સાહન આપતા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરતા રહેશે ગૌ સેવા સહિતની સેવાકીય પ્રવૃતિમાં સક્રિય રહે છે આજે શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. (મો. ૯૮ર૪ર ૯ર૩૦૩) રાજકોટ

(12:21 pm IST)