Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2024

જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલનો જન્‍મદિવસ

જુનાગઢ, તા., ૯: જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી અને શ્રીમતી મીતાબેન જોષીના પુત્ર વિરલ જોષીનો આજે જન્‍મદિવસ છે.

બાળપણથી જ અભ્‍યાસમાં ખુબ હોંશીયાર અને પોતે આપમેળે બીએસસી સુધી અભ્‍યાસપુર્ણ કરી ૪ વર્ષ પહેલા ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં ગ્રેજયુએટ ડીપ્‍લોમાં ઇન હ્યુમન સોર્સ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ પુર્ણ કરી હાલ ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ સીટીમાં ફુડ સ્‍ટાફ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આજે તેના જન્‍મદિન નિમિતે શુભેચ્‍છકો મો.નં. + ૬૪રર૪ ૭૭૨૧૯૮ ઉપર અભિનંદન વર્ષા કરી રહયા છે.

(11:57 am IST)